આ પ્રઈવસી પોલિસી"Hello Baroda" દ્વારા પ્રદાન કરાયેલ સર્વિસના ઉપયોગ દરમિયાન કેવી રીતે વ્યક્તિગત માહિતી એકત્રિત, ઉપયોગ અને સુરક્ષિત કરવામાં આવે છે તે સમજાવે છે.
1. માહિતી એકત્રિત કરવી
અમે નીચેની માહિતી એકત્રિત કરી શકીએ છીએ:
વ્યક્તિગત માહિતી: નામ, ઈમેઇલ એડ્રેસ, ફોન નંબર વગેરે.
ઉપયોગની માહિતી: તમે અમારી વેબસાઇટ કે એપ્લિકેશન કેવી રીતે ઉપયોગ કરો છો તેની માહિતી.
ડિવાઈસ માહિતી: IP એડ્રેસ, બ્રાઉઝર ટાઇપ, ઓપરેટિંગ સિસ્ટમ વગેરે.
2. માહિતીનો ઉપયોગ
આપની માહિતીનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરી શકાય છે:
સેવા પ્રદાન અને સુધારવા માટે
ગ્રાહક સપોર્ટ માટે
વેબસાઇટની સુરક્ષા અને ડેટા પ્રોટેક્શન માટે
માર્કેટિંગ અને પ્રમોશનલ સંદેશા માટે (જો તમે સંમતિ આપો તો)
3. માહિતી વહેંચણી
અમે આપની વ્યક્તિગત માહિતી તૃતીય પક્ષ સાથે નીચેના સંજોગોમાં વહેંચી શકીએ છીએ:
કાયદા અનુસાર જરૂરી હોય તો
સેવા પ્રદાતા અથવા ભાગીદારો સાથે
અમારી વેબસાઇટની સુરક્ષા અને નીતિઓના પાલન માટે
4. ડેટા સુરક્ષા
અમે આપની માહિતી સુરક્ષિત રાખવા માટે યોગ્ય તકનીકી અને સંચાલન પગલાં લેઈએ છીએ.
5. તમારાં અધિકાર
આપને નીચેના અધિકાર પ્રાપ્ત છે:
આપની માહિતીની એક નકલ મેળવવા
ભૂલ સુધારવા
માહિતી ડિલીટ કરાવવા
માર્કેટિંગ સંદેશાઓ માટે અનસબ્સક્રાઇબ કરવા
6. સંપર્ક કરો
કોઈ પણ પ્રશ્ન કે ચિંતા માટે, કૃપા કરીને અમને સંપર્ક કરો:
ઈમેઇલ: hello.hellobaroda@gmail.com
આ પ્રાઈવસી પોલિસીમાં સમયાંતરે સુધારાઓ થઈ શકે છે. નવી નીતિ અમે વેબસાઇટ પર પોસ્ટ કરીશું.
આભાર!
Hello Baroda - તમે જ્યાં જ્યાં, Hello Baroda ત્યાં ત્યાં!